સહજીવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહજીવન

નપુંસક લિંગ

  • 1

    સાથે ગુજરતું કે ગુજારાતું જીવન.

  • 2

    (દંપતીનું) લગ્નજીવન.

મૂળ

सं.