સહૃદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહૃદય

વિશેષણ

 • 1

  સામાનો ભાવ કે લાગણી સમજી શકે તેવું.

 • 2

  દયાળુ.

 • 3

  રસિક; રસજ્ઞ.

ક્રિયાવિશેષણ

 • 1

  હૃદયના ભાવપૂર્વક; 'સિન્સિયરલી'.

મૂળ

सं.