સહદેવ જોષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહદેવ જોષી

પુંલિંગ

  • 1

    સહદેવ પેઠે, ભાવી જાણતાં છતાં, પૂછ્યા વિના ન કહે એવો માણસ.