સહધર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહધર્મી

વિશેષણ & પુંલિંગ

  • 1

    સમાન ધર્મવાળું.

  • 2

    એકસમાન ધર્મનું અનુયાયી.

મૂળ

सं.