સહભોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહભોજન

નપુંસક લિંગ

  • 1

    સાથે બેસી કરેલું ભોજન.

  • 2

    ભિન્ન વર્ણના લોકોનું એક પંગતે ભોજન.

મૂળ

सं.