સંહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંહરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરી લેવું; પાછું ખેંચી લેવું.

  • 2

    સંહાર કરવો.

મૂળ

प्रा. संहर (सं. सं+हृ)