સહરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહરા

નપુંસક લિંગ

  • 1

    રણ; વેરાન.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    આફ્રિકાનું મોટું રણ.

મૂળ

अ.