સહેલગાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહેલગાહ

સ્ત્રીલિંગ

  • 1

    હરવું ફરવું કે મોજમજા માણવી તે કે તેની જગા.

મૂળ

+फा. गाह=જગા