સહવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહવાસ

પુંલિંગ

  • 1

    સાથે વસવું તે.

  • 2

    સોબત; સંબંધ.

  • 3

    અભ્યાસ; મહાવરો.

મૂળ

सं.