સહાયકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહાયકારી

વિશેષણ

  • 1

    સહાય કરનારું.

  • 2

    વ્યાકર​ણ
    સહાયમાં વપરાતું ક્રિયાપદ.