સંહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંહાર

પુંલિંગ

  • 1

    નાશ; કતલ; ઉચ્છેદ.

  • 2

    એકઠું કરવું તે.

  • 3

    સંક્ષેપ.

મૂળ

सं.