સુહાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુહાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    શોભવું; સોહાવું.

મૂળ

प्रा. सुह् ( सं. शुभ्); અથવા प्रा. सुहा ( सं. सु +भा); સર૰ हिं. सुहाना