સંહિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંહિતા

સ્ત્રીલિંગ

 • 1

  સંયોગ.

 • 2

  સમુચ્ચય.

 • 3

  પદ કે લખાણનો વ્યવસ્થિત સંગ્રહ. ઉદા૰ મનુસંહિતા.

 • 4

  વેદોનો દેવોની સ્તુતિવાળો મંત્રભાગ.

 • 5

  વ્યાકર​ણ
  સંધિ.

મૂળ

सं.