સહિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહિયારું

વિશેષણ

  • 1

    ભાગિયા ભાગવાળું.

  • 2

    ભેગું; ભાગ વહેંચ્યા ન હોય તેવું.

મૂળ

प्रा. साहार, oण (सं. साधारण)

સહિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહિયારું

નપુંસક લિંગ

  • 1

    પંતિયાળું; ભાગિયાપણું.