સહિષ્ણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહિષ્ણુ

વિશેષણ

  • 1

    સહનશીલ; સહન કરે તેવા સ્વભાવનું; શાંત; ધીર.

મૂળ

सं.