ગુજરાતી

માં સહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સહી1સહી2

સહી1

સ્ત્રીલિંગ

 • 1

  (ખત, કાગળમાં) નીચે પોતાનું નામ લખવું તે; મતું.

વિશેષણ

 • 1

  ખરું; સાચું.

ક્રિયાવિશેષણ

 • 1

  કબૂલ; મંજૂર; નક્કી.

મૂળ

अ. सहीह

ગુજરાતી

માં સહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સહી1સહી2

સહી2

સ્ત્રીલિંગ

 • 1

  સખી; સહિયર.

મૂળ

प्रा. ( सं. सखी)