સહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહેલ

વિશેષણ

 • 1

  સહેલું.

મૂળ

अ. सह् ल; સર૰ हिं., म. सहल

સ્ત્રીલિંગ

 • 1

  આનંદથી આમ તેમ ફરવું તે.

 • 2

  મોજમજા; લહેર (સહેલ કરવી, સહેલ મારવી).

સહેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહેલું

વિશેષણ

 • 1

  મુશ્કેલ નહિ તેવું; સરળ.

મૂળ

જુઓ સહેલ