સહોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહોક્તિ

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર, જેમાં 'સહ' વગેરે શબ્દોના બળથી એક જ વસ્તુ બેની વાચક બતાવવામાં આવે છે.

મૂળ

सं.