સહ-પ્રતિવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સહ-પ્રતિવાદી

પુંલિંગ

  • 1

    સાથેનો–બીજો પ્રતિવાદી; 'કૉ-રિસ્પૉન્ડંટ'.

મૂળ

सं.