ગુજરાતી માં સાંઢની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાઢુ1સાંઢ2સાંઢ3

સાઢુ1

પુંલિંગ

 • 1

  સાળીનો વર.

મૂળ

સર૰ हिं. साढू, म. साडू, साडभाऊ (सं. श्याली, प्रा. साली+सं वोढ, प्रा. वोढु)

ગુજરાતી માં સાંઢની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાઢુ1સાંઢ2સાંઢ3

સાંઢ2

પુંલિંગ

 • 1

  ગોધો; આખલો.

 • 2

  લાક્ષણિક માતેલો–નિરંકુશ માણસ.

 • 3

  નર ઊંટ.

ગુજરાતી માં સાંઢની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સાઢુ1સાંઢ2સાંઢ3

સાંઢ3

સ્ત્રીલિંગ

 • 1

  ઊંટડી; ઉતાવળી ચાલતી સવારીની ઊંટડી.

મૂળ

दे. संढी; સર૰ म. सांड, oणी; हिं., साँडनी