સાઇક્લોટ્રોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઇક્લોટ્રોન

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    વીજચુંબક વડે ગતિ આપતું એક યંત્ર કે તેવી રચના.

મૂળ

इं.