ગુજરાતી

માં સાઇનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાઇન1સાઇન2

સાઇન1

સ્ત્રીલિંગ

  • 1

    ('સિગ્નેચર'નું ટૂંકું રૂપ) સહી.

ગુજરાતી

માં સાઇનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાઇન1સાઇન2

સાઇન2

સ્ત્રીલિંગ

  • 1

    સંકેત; ઇંગિત; ચિહ્ન; નિશાન.

મૂળ

इं.