સાઇલન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઇલન્સ

સ્ત્રીલિંગ

 • 1

  શાંતિ, નીરવતા; નિઃશબ્દતા.

 • 2

  મૌન; ચુપ્પી.

નપુંસક લિંગ

 • 1

  શાંતિ, નીરવતા; નિઃશબ્દતા.

 • 2

  મૌન; ચુપ્પી.

મૂળ

इं.