સાઇલન્સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઇલન્સર

નપુંસક લિંગ

  • 1

    વાહનના યાંત્રિક અવાજને ઓછો કરનારું કે નિયંત્રિત કરનારું સાધન.

મૂળ

इं.