ગુજરાતી

માં સાંઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાંઈ1સાંઈ2

સાંઈ1

નપુંસક લિંગ

 • 1

  આલિંગન.

 • 2

  મળવું તે; ભેટ; તે વેળા જે જે કરવી કે, કુશળ સામાચાર પૂછવા તે.

ગુજરાતી

માં સાંઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાંઈ1સાંઈ2

સાંઈ2

પુંલિંગ

 • 1

  પરમેશ્વર; ખુદા.

 • 2

  ફકીર.

મૂળ

સર૰ हिं. सांई, म. साई (सं. स्वामी)