સાંઈડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઈડું

નપુંસક લિંગ

  • 1

    આલિંગન.

  • 2

    મળવું તે; ભેટ; તે વેળા જે જે કરવી કે, કુશળ સામાચાર પૂછવા તે (સાંઈડું લેવું).

મૂળ

सं. स्वंज् પરથી? કે प्रा. साइज्ज (सं. सात्मीकृ) કે प्रा. साइय (सं. स्वागत) परथी?