સાઉન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઉન્ડ

પુંલિંગ

 • 1

  ધ્વનિ; અવાજ; નાદ.

મૂળ

इं.

સાઉન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઉન્ડ

વિશેષણ

 • 1

  સ્વસ્થ; તંદુરસ્ત.

 • 2

  મજબૂત.

 • 3

  ગાઢ (ઊંઘ).