સાઉન્ડબૉક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઉન્ડબૉક્સ

નપુંસક લિંગ

  • 1

    અવાજપેટી; ગ્રામોફોનનો એ ભાગ કે જેમાં પિન ઘાલવામાં આવે છે. (તેને બીજે છેડે અવાજનું ભૂંગળું જોડાયેલું હોય છે.).

મૂળ

इं.