સાકટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાકટમ

વિશેષણ

  • 1

    સાગમટુ; કુટુંબ સાથે–બધાંને દીધેલું (નોતરું) (ચ.).

મૂળ

सं. सह+कुटुंब

સાકેટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાકેટમ

વિશેષણ

  • 1

    સાગમટુ; કુટુંબ સાથે–બધાંને દીધેલું (નોતરું) (ચ.).

મૂળ

सं. सह+कुटुंब