સાંકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંકડ

સ્ત્રીલિંગ

 • 1

  સંકડામણ; ભીડ.

 • 2

  મુશ્કેલી (સાંકડ પડવી, સાંકડ લાગવી).

મૂળ

જુઓ સાંકડું

સાંકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંકડું

વિશેષણ

 • 1

  પહોળાઈમાં ઓછું.

 • 2

  ભિડાતું; છૂટ વગરનું.

 • 3

  સાંકડવાળું; મુશ્કેલ.

 • 4

  (મનનું) સંકુચિત; અનુદાર.

મૂળ

प्रा. संकुड (सं. सकुट); સર૰ म. सांकडा