સાકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાકર

સ્ત્રીલિંગ

  • 1

    ખાંડના પાસાદાર ગાંગડા.

મૂળ

प्रा. सक्करा; ( सं. शर्करा); સર૰ हिं. म.