સાકરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાકરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બોલાવવું; સાદ દેવો.

  • 2

    ગળપણ ચડાવવું; સાકરથી પાસવું.

મૂળ

હાક+કરવું? સર૰ હાકલવું

સાકરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાકરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગળપણ ચડાવવું; સાકરથી પાસવું.