સાકરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાકરિયું

વિશેષણ

  • 1

    સાકરેલું; સાકર ચડાવેલું.

  • 2

    સાકર જેવું (સ્વાદ કે આકારમાં).