સાંકળ સાતતાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંકળ સાતતાળી

સ્ત્રીલિંગ

  • 1

    નાગરવેલ; દાવ આપનાર ખેલાડી જે જે ખેલાડીને પકડે તે તે ખેલાડી એકબીજાના હાથ પકડી, સાંકળ બનાવી અન્ય ખેલાડીઓને પકડવા જાય એ રીતે રમાતી એક રમત.