સાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાક્ષર

વિશેષણ

  • 1

    વાંચવા લખવાની આવડતવાળું; ભણેલું.

  • 2

    શિક્ષિત; વિદ્વાન.

  • 3

    લેખક; સાહિત્યકાર.

પુંલિંગ

  • 1

    વાંચવા લખવાની આવડતવાળું; ભણેલું.

  • 2

    શિક્ષિત; વિદ્વાન.

  • 3

    લેખક; સાહિત્યકાર.

મૂળ

सं.