સાક્ષાત્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાક્ષાત્કાર

પુંલિંગ

  • 1

    નજરોનજર જોવું તે; પ્રત્યક્ષ દર્શન.

  • 2

    પરમ તત્ત્વ કે ઈશ્વરનો સાક્ષાત્ અનુભવ.

  • 3

    ઇન્ટરવ્યૂ; ઔપચારિક અથવા ધંધાદારી મુલાકાત.

  • 4

    ચર્ચા, વિચારણા ઇત્યાદિ માટેની એકબીજાની રૂબરૂ મુલાકાત.

મૂળ

सं.