સાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાક્ષી

પુંલિંગ

  • 1

    નજરોનજર જોનાર.

  • 2

    સાક્ષી પૂરનાર; શાહેદ.

  • 3

    આત્મા; દૃષ્ટા.

મૂળ

सं.

સાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાક્ષી

સ્ત્રીલિંગ

  • 1

    સાખ; શાહેદી.

મૂળ

સર૰ हिं. म. साक्ष