ગુજરાતી

માં સાખની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાખ1સાંખું2

સાખ1

સ્ત્રીલિંગ

 • 1

  સાક્ષી; શાહેદી.

 • 2

  ઝાડ ઉપર જ પાકેલું ફળ.

 • 3

  [?] બારણાના ચોકઠાના ઊભા ટેકા.

 • 4

  લાક્ષણિક બારણું; આંગણું.

ગુજરાતી

માં સાખની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાખ1સાંખું2

સાંખું2

નપુંસક લિંગ

 • 1

  માપ.

 • 2

  ખેડીને પડતર રાખેલું ખેતર.

મૂળ

જુઓ સાંખવું