સાખદસ્કત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાખદસ્કત

પુંલિંગ બહુવયન​

  • 1

    સાખ તરીકે કરાતા દસ્કત–સહી; 'એટેસ્ટેશન' (સાખદસ્કત કરવા).