સાંખ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંખ્ય

નપુંસક લિંગ

  • 1

    કપિલ મુનિએ રચેલું દર્શન; છ વૈદિક દર્શનોમાંનું એક.

મૂળ

सं.