સાંખ્યયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંખ્યયોગ

પુંલિંગ

  • 1

    સાંખ્ય દર્શન જેમાં મુખ્ય હોય તેવો યોગ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગીતાનો બીજો અધ્યાય.