સાંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખમવું; સહન કરવું.

  • 2

    ક્ષમા કરવી માપવું; ભરી જોવું.

  • 3

    સરખાવવું; તુલના કરવી.