સાંખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંખો

પુંલિંગ

 • 1

  એકનો સંકેત (વેપારી).

મૂળ

प्रा. संखा (सं. संख्या)

સાખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાખો

પુંલિંગ

 • 1

  લોકનો અભિપ્રાય કે છાપ.

 • 2

  લાક્ષણિક કંકાસ; કજિયો.

 • 3

  ગજબ.

મૂળ

જુઓ શાખ; સર૰ हिं., म., साख