સાખોસાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાખોસાખ

અવ્યય

  • 1

    જોડાજોડ; લગોલગ.

મૂળ

સાખ(બારણાની)પરથી