સાગ્રતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાગ્રતા

સ્ત્રીલિંગ

  • 1

    સમગ્રતા.

  • 2

    અણિયાળાપણું–વેધક સ્પષ્ટતા; 'પૉઇન્ટેડનેસ'.