સાગરપેટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાગરપેટું

વિશેષણ

  • 1

    સાગર જેવા મોટા પેટવાળું; ઉદાર.