સાંગ્રામિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગ્રામિક

વિશેષણ

  • 1

    સંગ્રામને લગતું.

પુંલિંગ

  • 1

    સેનાપતિ.

  • 2

    યોદ્ધો.

મૂળ

सं.