સાંગામાંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા
સાંગામાંચી
સ્ત્રીલિંગ
- 1
અઢેલીને બેસાય તેવી પાટી ભરેલી ખુરસી–ઘાટની માંચી.
મૂળ
सं. सांगमंचिका; કે સાંગી+માંચી?
સાંગામાચી ની ગુજરાતીમાં વ્યાખ્યા
સાંગામાચી
સ્ત્રીલિંગ
- 1
અઢેલીને બેસાય તેવી પાટી ભરેલી ખુરસી–ઘાટની માંચી.
મૂળ
सं. सांगमंचिका; કે સાંગી+માંચી?