સાંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંગી

સ્ત્રીલિંગ

  • 1

    રથની ધરી અને સાટી એ બે વચ્ચેનો કઠેરાવાળો ભાગ.

  • 2

    ઠાકોરજી આગળ કરાતો રંગમંડપ કે તેની શણગાર શોભા.

મૂળ

સર૰ हिं.