સાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચ

નપુંસક લિંગ

 • 1

  સત્ય.

મૂળ

प्रा. सच्च (सं. सत्य)

સાચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચું

વિશેષણ

 • 1

  ખરું; સત્ય; હોય તેવું.

 • 2

  અસલ; બનાવટી નહિ એવું જેમ કે, સાચું મોતી.

 • 3

  સત્ય બોલનારું.

 • 4

  એકવચની.

મૂળ

જુઓ સાચ

સાચે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચે

અવ્યય

 • 1

  ખરે; નક્કી.

 • 2

  વાજબી રીતે.